જૂનાગઢમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોગ્રેસના ક્યા ધારાસભ્ય હાજર રહ્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 07:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપસ્થિત રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
ભીખાભાઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ભીખાભાઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું.