કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સી.આર.પાટીલ પર કર્યા પ્રહાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Nov 2021 03:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન તેમણે ગુજરાત ભાજપને આડે હાથે લીધો છે. તેમણે કહ્યું કે, પાટીલ ભાઉ ગુજરાતની જનતા નારાજ કેમ છે તેનો જવાબ આપો. પાટીલની અધ્યક્ષતામાં ભાજપના નેતાઓનું માન સન્માન જળવાયુ નથી.