Patan: વધતી મોંઘવારીને લઇને કૉંગ્રેસે ઊંટ ગાડા સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્થાનિક સ્વરાજ્યની બીજા તબક્કાની જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાનાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત પડે તેં પહેલા પાટણમા કૉંગ્રેસનો અનોખો ચૂંટણી પ્રચાર અને અનોખો વિરોધનો અંદાજ જોવા મળ્યો. પાટણ શહેર કૉંગ્રેસએ વધતી મોંઘવારીને લઇને ઊંટ ગાડા સાથે રેલી યોજી જેમા પાટણ કૉંગ્રેસ નાં નેતાઓ જોડાયા..વધતી મોંઘવારીને લઇને પાટણ કૉંગ્રેસ નાં નેતાઓ ઊંટ ગાડીમા સવાર થઈ ને કલેક્ટર કચેરી રેલી કાઢી હતી. ગેસ સિલિન્ડર તેલનાં ખાલી ડબ્બાઓ સાથે કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો.