પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અંગે કોંગ્રેસ કરશે રાજ્યવ્યાપી દેખાવો, શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2021 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલ(Petrol)-ડીઝલ(Diesel)ના ભાવ(Price) વધારા સામે કોંગ્રેસ(Congress) રાજ્યવ્યાપી દેખાવો કરશે. આવતીકાલે કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરશે. તેમણે પેટ્રોલ-ડીઝલ પર વસુલાતી એક્સાઈઝ અને વેઈટ ડ્યૂટી હટાવવાની માંગ કરી છે.