સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના વેક્સિનના પણ પાંચ માર્ક આપવા અંગે વિચારણા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2021 11:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી(Student)ઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ કોરોનાની રસી લીધી હશે તેને ઈન્ટરનલમાં પાંચ માર્ક્સ આપવાની વિચારણા ચાલી રહી છે.