108ના દૈનિક કોલમાં સતત વધારો, એપ્રિલ માહિનામાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા, જુઓ વિડીયો

Continues below advertisement

એપ્રિલ માહિનામાં સૌથી વધુ દર્દીઓને 108 મારફતે હોસ્પિટલ પોહચાડવામાં આવ્યા છે. 48 હજાર દર્દીઓએ હોસ્પીટલમાં દાખલ કરાયા છે. 108ને મળતા દૈનિક કોલમાં સતત વધારો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram