છોટાઉદેપુરના ઓરસંગ નદી પરના ચેકડેમ મામલે કેમ છે વિવાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 12:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુરના ચેકડેમમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ઓરસંગ નદી પર આ ચેકડેમ બન્યો છે. ચેકડેમની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે.