ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે યોજાયો દીક્ષાન્ત સમારોહ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત પોલીસ એકેડમીમાં દીક્ષાન્ત સમારોહ. કરાઈ ખાતે યોજાયો દીક્ષાન્ત સમારોહ. રાજ્યમાં 5 દિવસ બાદ નોંધ્યા 60થી વધુ પોઝીટીવ કેસ. કોરોનાના 68 નવા કેસ આવ્યા સામે. પંચમહાલ પાસેના કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 5 લોકોના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત થયા. પેપર લીકકાંડમાં 12 લોકોની સંડોવણી હોવાની આશંકા. પેપરકાંડમાં પોલીસે 28 લોકોની અટકાયત કરી પુછપરછ કરી. પેપરકાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના નિવાસસ્થાને તાળા. સાબરકાંઠામાં આવેલું છે જયેશ પટેલનું ઘર. પેપરલીક કાંડ મુદ્દે યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળમાં સોપ્યા પુરાવા. પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની માહિતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram