રાજ્યમાં વિવિધ શાળાઓમાં વકર્યો કોરોના, વિદ્યાર્થીઓ થયા સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
31 Dec 2021 09:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વિવિધ શાળાઓમાં વકર્યો કોરોના. વિદ્યાર્થીઓ થયા સંક્રમિત. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો દાવો. યુવાનોને જોડીને કરીશું આંદોલન. કાપડ ઉદ્યોગમાં જીએસટી 5 ટકા જ રાખવામાં આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. વેપારીઓએ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 5 ટકા જીએસટી રખાતા સી.આર.પાટીને આભાર માન્યો હતો. રાજકોટમાં યોજાયો ભાજપનો રોડ શૉ.