પૂણેના સીરમ ઈન્સ્ટીટ્યૂટમાંથી કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો રવાના, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોના વેક્સિનને લઈ ગુજરાતમાં કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આજે સવારે 10 વાગ્યાને 45 મિનિટે અમદાવાદ એયરપોર્ટ પર પુણેથી કોવિશિલ્ડ વેક્સીન પહોંચશે. કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થાને પૂણેની સીરમ ઈંસ્ટિટ્યૂટથી રવાના કરવામાં આવ્યો છે. વેક્સીનનો પ્રથમ જથ્થો 3 ટ્રકોમાં સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવ્યો છે.