Covide-19: કોરોનાની રસીને લઈને મોટો દાવો, ગુજરાતમાં આ કંપની દ્વારા એનિમલ પર ચાલી રહ્યું ટેસ્ટિંગ, જુઓ વીડિયો
Continues below advertisement
દેશની અગ્રણી ફાર્મા કંપની કેડીલા તરફથી હાલ કોરોનાની વેક્સિન બનાવવા તડામારા તૈયારી શરૂ કરવામા આવી છે. કેડીલાના ચેયરમેન પંકજ પટેલનું માનીએ તો, કેડીલા તરફથી હાલ વેક્સિન તૈયાર કરી લેવામા આવી છે અને એનિમલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે.જો એનિમલ પર ટેસ્ટિંગ સફળ રહેશે તો કંપનીએ આગામી દિવસોમાં ક્લીનીકલ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Continues below advertisement
Tags :
Cadila Healthcare Covid 19 Medicine Coronavirus Epidemic Corona Virus test Corona In Gujarat Lockdown Lockdown In Gujarat Corona Update In Gujarat Corona Vaccine Coronavirus News Coronavirus Covid-19