નાના માણસે 165 કરોડ માસ્કના દંડના ચૂકવ્યા, આ રકમના માસ્ક વહેંચાયા હોત તો ફરી કોરોના ના આવ્યો હોત......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 02:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot)માં પણ કોરોનાની સારવાર દરમિયાન થતાં મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના(Corona)ની સારવાર દરમિયાન 42 લોકોના મોત થયા છે. બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે.