કોરોનાના કારણે પતંગ ઉદ્યોગને ફટકો, અમદાવાદના 10 હજાર પરિવારને થઇ અસર
Continues below advertisement
કોરોનાથી ઘણા બધા ઉદ્યોગોને માઠી અસર પડી છે જેમા પતંગ ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. શહેરના કાલુપુર, નારોલ, જમાલપુર અને દાણીલીમડામાં મોટાભાગે સામાન્ય પરિવાર પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. એક પરીવાર દર વર્ષે રોજના ૫ હજાર કરતા વધારે પતંગ બનાવતા હતા પણ આ વર્ષે કોરોના અને લોકડાઉનના કારણે હૈદરાબાદ અને કોલકત્તાથી જે પેપર અને પતંગની કમાન આવે તે આવી નહી અને પતંગનુ ઉત્પાદન થયુ નથી જેથી અત્યારે આ પરિવારો રોજના માત્ર ૧ હજાર પતંગ જ બનાવી શકે છે
Continues below advertisement