કોરોનાના કારણે દીવમાં પ્રવાસીઓમાં મોટો ઘટાડો, વેપારીઓ અને હોટલ માલિકોની વધી ચિંતા

Continues below advertisement

કોરોના સંક્રમણ વધતા  દીવમા વિકેન્ડમાં 2 દિવસ બીચ અને ફરવા લાયક સ્થળ બંધ કરાયા છે. એવામાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીચ પર એકલ દોકલ પ્રવાસીથી વેપારીઓ અને હોટેલ માલિકોની ચિંતા વધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram