મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા લોકોના નેગેટિવ રિપોર્ટની ચકાસણી શરૂ, તંત્રએ કઇ-કઇ જગ્યાએ શરૂ કર્યુ કડક ચેકિંગ, જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્રમાંથી ગુજરાતની બોર્ડર પર તંત્રએ કડક ચેકિંગ શરૂ કર્યુ છે. જે મુસાફરો આવે તે તમામને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. તંત્રએ આ માટે અમલવારી શરૂ કરી દીધી છે. ખાસ વાત છે કે, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેસતા લોકો માટે 72 કલાકમાં કરાવેલ આર ટી પી સી આર રિપોર્ટ માગવામાં આવી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Gujarat Maharashtra Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update