અમરેલીના નવા વાઘણીયા ગામમાં કોરોનાનો તરખાટ

Continues below advertisement

અમરેલીના નવા વાઘણીયા ગામમાં કોરોનાનો હાહાકાર છે. 1500ની વસ્તી ધરાવતા આ ગામમાં 18 લોકોના મોત થયા છે. 22 દિવસથી લોકડાઉન યથાવત હોવા છતાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram