New Year special : દાહોદ જિલ્લાના ગરબાડામાં ગાય ગોહરીની કરાઇ ઉત્સાહભેર ઉજવણી
Continues below advertisement
દાહોદ જિલ્લાના ગરબાડામાં ગાય ગોહરીની કરાઇ ઉત્સાહભેર ઉજવણી...આદિવાસી સમાજ તરફથી કરવામાં આવી ઉજવણી..લોકો દંડવત પ્રણામ કરી સુઇ જાય છે અને તેમના પરથી ગાયના ઘણ પસાર થાય છે..
Continues below advertisement