ફટાફટ: ખેડાના કઠલાલમાં કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
10 Dec 2021 11:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડાના કઠલાલમાં કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. મોરબીમાં ડમ્પર સિરામિકની દીવાલ સાથે અથડાયો. સુરતમાં કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તો આ તરફ કચ્છના ખાનગી બસમાં આગ લાગી.