નવસારીમાં વાવાઝોડાની અસર ખેડૂતો પર, ડાંગરના પાકને થયું ભારે નુકસાન, જુઓ વીડિયો
Continues below advertisement
નવસારીમાં વાવાઝોડા(Cyclone Tauktae)ના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અહીંયાના વિવિધ વિસ્તારમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદના કારણે તૈયાર થયેલા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે.
Continues below advertisement