Cyclone Tauktae: શિયાળ બેટનો દરિયો બન્યો ગાંડોતૂર, જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે વાવાઝોડાની સૌરાષ્ટ્રના દરિયામાં ભારે અસર જોવા મળી રહી છે. વેરાવળના દરિયામાં ભારે કરંટના કારણે પાંચથી સાંત ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. તે સિવાય અમરેલીના શિયાળ બેટનો દરિયો ગાંડોતુર બન્યો હતો. પીપાવાવ પોર્ટને બંધ કરવાની ફરજ પડી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram