Cyclone Tauktae: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ,કેવી છે સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 10:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના પાલીતાણામાં સાડા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ વરસ્યો છે.વિવિધ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા ભારે નુકસાન થઈ રહ્યું છે.