દાદરાનગર હવેલીની પેટાચૂંટણી: મહેશ ગાવિતને અપાઈ ટિકિટ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Oct 2021 04:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાદરાનગર હવેલીની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. મોહન ડેલકરની મોત બાદ આ જગ્યા ખાલી પડી હતી. જેના માટે મહેશ ગાવિતને ટિકિટ અપાઈ છે. 30 ઓક્ટોબરે આ બેઠક માટે પેટ ચૂંટણી યોજાશે.