દાદરા નગર હવેલી: ભાજપ સાંસદ મનોજ તિવારીએ ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા કર્યો પ્રચાર
abp asmita
Updated at:
23 Oct 2021 01:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં યોજાનાર પેટ ચૂંટણી માટે જંગ જામ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારક મેદાને ઉતાર્યા છે. ભાજપ સાંસદ મનોજ તિવારીએ ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. ભાજપના ઉમેદવારને વિજય બનાવવા માટે અપીલ કરી હતી.