દાહોદઃ દેવગઢબારિયામાં 65 નંગ ખાતરની થેલી ચોરાઈ, બે આરોપી ઝડપાયા; પાંચ ફરાર
abp asmita
Updated at:
16 Dec 2021 11:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદના દેવગઢબારિયામાં 65 નંગ ખાતરની થેલીની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. ખાતરના ગોડાઉનમાંથી GNFC કંપનીના નિમ યુરિયા ખાતરની ચોરી થઈ હતી. પોલીસે ખાતરની થેલી સાથે બે આરોપીની ધરપકડ કરી છે. અન્ય પાંચ ફરાર થયા છે.