દાહોદઃ આ ગામની શાળામાં વહેલી સવારે લાગી ભીષણ આગ,શાળાના સામાનને થયું નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 02:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદ(Dahod) જિલ્લાની પ્રાથમિક શાળા(primary school)માં આગ લાગવાની ઘટના બની છે. અહીંયાના લુખડિયા ગામની શાળામાં વહેલી સવારે આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગના કારણે શાળાના સામાનને નુકસાન થયું છે.