Dahod:ઝાલોદ બાયપાસ રોડ પર દારૂ ભરેલી કાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત બાદ લાગી આગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દાહોદમાં ઝાલોદ બાયપાસ રોડ ઉપર કાર અને પીકઅપ વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. અકસ્માતમાં આઇ-10માં દારુ ભરેલ ગાડીમાં આગ લાગતા બે ઇસમો ગાડીમાં બળીને રાખ થઈ ગયા હતા. ગાડીમા બેઠેલ બન્ને ઇસમો બળીને રાખ થયા હતા.