દાહોદમાં મતદારોને રીઝવવા માટે કૂકરની ભેટ આપી હોવાનો આરોપ લાગ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Dec 2021 01:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદમાં મતદારોને રીઝવવા માટે કૂકરની ભેટ આપી હોવાનો આરોપ લાગ્યો છે. બે દિવસ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ તરફ ઉમેદવારો માલદારોને રીઝવવા માટે અવનવા તમામ પ્રયાસો કરી રહયા છે.