દાહોદઃ ચૂંટણીની જીતમાં ઉમેદવારો અને સમર્થકો ભૂલ્યા ભાન, દારૂની રેલમછેલ;જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
23 Dec 2021 08:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જીતની ખુશીમાં ઉમેદવારો અને તેમના સમર્થકો ભાન ભૂલ્યા છે. જીતના જશ્નમાં કેટલાક લોકો હાથમાં બિયરના ટીન લઈને નાચી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.