Dahod: નીમચ પાસે વેપારી પર ફાયરિંગ, વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Continues below advertisement
દાહોદના નીમચ નજીક મઘ્યપ્રદેશનાં વેપારી બાઈક પર ગરબાડા તરફ આવી રહ્યો હતો ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત વેપારીને દાહોદ સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram