દાહોદ: દેવગઢ બારીયાના પાચિયાસાલ ગામના સરપંચ પદે રમેશ કોળીનો વિજય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દાહોદના દેવગઢ બારીયા તાલુકાના પાચિયાસાલ ગામના સરપંચ પદે રમેશ કોળીનો વિજય થયો છે. રાજકોટના ધોરાજીના કલાણા ગામે સરપંચ પદે અસ્મિતા સેરઠીયાનો વિજય. નવસારીના વાસંદા તાલુકાના નવતાલ ગામના સરપંચ પદે અનિલ પટેલનો વિજય થયો હતો. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગારી ગામમાં સરપંચ પદે ધનસુખભાઈએ જીત મેળવી હતી. નવસારીના જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય થયો હતો. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામના સરપંચ પદે અરવિંદ પટેલનો વિજય થયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram