દાહોદઃ ટ્રકની અડફેટે આવતા બે બાઈક સવારના મોત, ટ્રક ચાલક ફરાર
ABP Live Focus
Updated at:
22 Dec 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદના રામપુરા હાઈવે પર ખુશી હોટેલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બે લોકોના મોત થયા છે. ટ્રકની અડફેટે બે બાઈક સવારના મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.