દાહોદ: ઝાલોદ ન.પાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દાહોદ: ઝાલોદ ન.પાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં વધુ આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે વધુ બે આરોપીને મધ્યપ્રદેશ માંથી ઝડપી પાડ્યા હતા. મધ્યપ્રદેશના મહેદરપુરમના ઢાબાપર બેસી કાવતરું રચી ગુના માટે બોલેરો ગાડી પુરી પાડનાર ઢાબા મલિક બાલારામ ભુવાનજી ભિલવાડા અને સલીમ ઉર્ફે કાળાભાઈ શેખને ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.