ડાકોરઃ રક્ષાબંધનના પર્વ પર રણછોડ મંદિરમાં પણ કરાઈ ઉજવણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રક્ષાબંધનના પર્વ પર ડાકોરના રણછોડ મંદિરમાં પણ ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારે ભગવાન રણછોડજી મંગળા આરતી કરવામાં આવી. ત્યારબાદ ભગવાનને કેસર સ્નાન કરાવાયું હતું. ભગવાનને અલગ અલગ આભૂષણોથી તૈયાર કરવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Celebration Rakshabandhan Dakor ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News Parva Ranchod Temple