અમરેલીમાં બાગાયતી પાકને નુકસાન, રાજુલામાં રવિ પાક નષ્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમરેલીમાં બાગાયતી પાકને નુકસાન. રાજુલામાં રવિ પાક થયો નષ્ટ. ગીરસોમનાથના નવા બંદરની બોટ દરિયામાં ડૂબી. ભારે પવન અને વરસાદના કારણે માછીમારો થયા ગુમ. હેલિકોપ્ટરથી સેર્ચ ઓપરેશન હાથ ધરાયુ. 8 માછીમારોમાંથી 4 માછીમારોનો થયો બચાવ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Girsomnath Sea Search Operation Boat Fisherman ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP News Updates Asmita Gujarati News ABP News