ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજકીય સંન્યાસની કરી જાહેરાત, ભાજપને વાગ્યો ઝાટકો
Continues below advertisement
ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ ભાજપનો સાથ છોડ્યો છે.વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહે રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરતા ભાજપને મોટો ઝાટકો વાગ્યો છે. ધનરાજસિંહ ઘણા સમયથી નારાજ હોવાના અહેવાલ પણ મળ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Gujarat News Dang Advertising ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Raja Zatko Dhanrajsinh Suryavanshi Political Retirement