ડાંગ: વરસાદ બાદ ખીલ્યું કુદરતી સૌંદર્ય, સાપુતારા, ગિરા ધોધ તરફ પ્રવાસીઓ આકર્ષાયા

Continues below advertisement

વરસાદ બાદ ડાંગમાં કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. પ્રવાસીઓની સંખ્યા પણ અહી વધી રહી છે. સાપુતારા, ગિરા ધોધ વરસાદમાં લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યો છે. અહી મોંસૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram