મોબાઈલ કંપની ઓપ્પોના ડીલર પર દરોડા પાડવામાં આવ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
21 Dec 2021 04:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોબાઈલ કંપની ઓપ્પોના ડીલર પર દરોડા પાડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્લી સહીત દેશવ્યાપી આ દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટના પૂજારા ડીલર્સને ત્યાં આવક વેરા વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. બેનામી નાણું બહાર આવે તેવી શક્યતા છે.