ઉત્તર ગુજરાતની કેનાલોમાં ગબડાઓ, જવાબદાર લોકો સામે પગલાં લેવા માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 10:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર ગુજરાતની કેનાલોમાં ગબડાઓ પડયા. જે પાણી ખેડૂતોને મળવાનું હતું. તે પાણી વેડફાઇ ગયું છે. વારંવાર ગબડાઓ પડવા છતાં ભ્રષ્ટાચારીઓ સામે કેમ પગલાં નથી લેવાતા તે અંગે લોકોમાં રોષ જોવા મળ્યો છે.