બનાસકાંઠાની કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવીર અંગે શું લેવાયો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠામાં કોવિડ હોસ્પિટલને રેમડેસિવીર ઈન્જેક્શનનો જથ્થો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ સાથે જ દર્દીનું પ્રિસ્ક્રિપ્સન લઈને આવનાર વ્યક્તિને રેમડેસિવીર ઈન્જેક્શન આપવામાં આવશે.
Continues below advertisement