રાજ્યના મેડિકલના વિદ્યાર્થીઓ હવે જોડાશે આ કામગીરીમાં, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં વધતા કોરોના અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની મેડિકલ કોલેજમાં થર્ડ યર-ફર્સ્ટની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મેડિકલના તમામ વિદ્યાર્થીઓ કોરોના ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને સર્વેલાન્સમાં ટ્રેનિંગની કામગીરી સાથે જોડાશે.નર્સિંગ, ડેન્ટલ, ફિઝીયોથેરેપી, આયુષના સિનીયર વિદ્યાર્થીઓ પણ કોવિડ ડ્યુટીમાં જોડાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat ABP ASMITA Medical College Postponed Examination Covid Duty Medical College