પંચમહાલના ઑક્સીજન પ્લાન્ટમાં સર્જાઈ ખામી, રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે ઊભી થઈ મુશ્કેલી
Continues below advertisement
પંચમહાલમાં (panchmahal) ઑક્સીજનનું (oxygen) ઉત્પાદન કરતાં પ્લાન્ટમાં (plant) ખામી સર્જાઈ છે. ખામી સર્જાવાના કારણે પ્લાન્ટ બંધ થયો છે. અહીં રોજના 700 ઑક્સીજન સિલેંડરનું રીફિલિંગ (oxygen cilender refiling) કરવામાં આવતું હતું. એક તરફ રાજ્યમાં ઑક્સીજનની અછત છે. તેવામાં પંચમહાલનો પ્લાન્ટ બંધ થવો એ મુશ્કેલી સર્જી શકે છે. ટેકનીશનોની ટિમ હાલ આ પ્લાન્ટ રીપેર કરી રહી છે. પંચમહાલ, છોટાઉદેપુર, બોડેલી અને વડોદરાની સરકારી તથા ખાનગી હોસ્પિટલો આ ઑક્સીજન પ્લાન્ટ પર નિર્ભર છે.
Continues below advertisement