કોરોનાકાળમાં યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકુફ રાખવાની ઉઠી માંગ,જુઓ વીડિયો

Continues below advertisement

બેકાબુ બની રહેલા કોરોના સંક્રમણના સમયમાં યોજાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછી ઠેલવવાની માંગ યુવાનોએ કરી છે.PI-PSIની ફિઝીકલ એક્ઝામમાં ભીડ થવાથી કોરોના વધશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram