ગુજરાત મેડિકલ અસોસિએશનની સરકાર પાસે શું છે માંગ?
Continues below advertisement
ગુજરાત મેડિકલ અસોસિએશનની સરકાર સાથે બેઠક યોજાઇ શકે છે. વિવિધ મન સાથે અગાઉ પણ એકવાર આ બેઠક યોજાઇ ચૂકી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. ગઇકાલે આરોગ્ય મંત્રી નિતીન પટેલે 10 માંગની મંજૂરી સાથેનું ટ્વીટ પણ કારયુ હતું.
Continues below advertisement