પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલીમાં દંપતીને પ્રાથમિકતા આપવા માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલીમાં દંપતીને પ્રાથમિકતા આપવાની માંગ ઉઠી છે. અરવલ્લીની 100 જગ્યાઓની ફેર બદલી માટે આ કેમ્પ યોજાયો છે. 2006ના પરિપત્ર મુજબ આ માંગ કરાઈ છે. અરવલ્લીની 100 જગ્યાઓની ફેર બદલી માટે શિક્ષકોએ માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram