નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ગૌ હત્યા મામલે નિવેદન, ગૌ હત્યા મામલે લેવાયા છે કડક પગલાં
Continues below advertisement
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૌ હત્યા મામલે નિવેદન આપતા જણાવ્યુ કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર ગૌ સુરક્ષા મામલે કટિબદ્ધ છે. ગુજરાતમાં ગૌ હત્યા મામલે પ્રતિબંધ છે. અને જો ગૌ હત્યા થાય તો કડક પગલાં લેવામાં આવે છે. ગૌ હત્યા કરનારાઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Nitin Patel Gujarat News World News Statement Deputy Chief Minister ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live Cow Killing Case