રાજ્યમાં નવરાત્રિ મામલે છૂટછાટ આપવા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિવેદન, જુઓ શું કહ્યું DYCMએ ?

Continues below advertisement

રાજ્યમાં નવરાત્રિ (navratri) મામલે છૂટછાટ આપવા (dycm) નાયબ મુખ્યમંત્રી (nitin patel) નિતિન પટેલે નિવેદન આપ્યું છે. કોર કમિટીની બેઠકમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે. (corona) કોરોના સંક્રમણની સ્થિતિને જોઈ યોગ્ય જાહેરાત કરાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram