સુરેન્દ્રનગરમાં મીડિયાકર્મીઓની કરાઇ અટકાયત, શું છે કારણ?

Continues below advertisement

સુરેન્દ્રનગરમાં પોલીસે મીડિયાકર્મીઓની અટકાયત કરી છે. સાંસદ ડોં॰મહેન્દ્ર મુંજપરાના ગેરવર્તણૂક બાબતે મીડિયાકર્મીઓ દેખાવ કરી રહ્યા હતા. આ સમયે 30થી વધુ કર્મીઓની અટકાયત કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram