દેવભૂમિદ્વારકાઃ પવિત્ર ગોમતી ઘાટ પર સ્નાન માટે વહેલી સવારથી ઉમટી ભીડ

Continues below advertisement

યાત્રાધામ દેવભૂમિદ્વારકામાં ભાઈબીજના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર સ્નાન માટે વહેલી સવારથી લોકોની ભીડ ઉમટી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram