Devusinh Jesingbhai Chauhan | કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કેમ લીધો તલાટીનો ઉધડો?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDevusinh Jesingbhai Chauhan | કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ બે દિવસ ના નર્મદા જિલ્લાની મુલાકાતે હતા. ગઈકાલે નાંદોદ તાલુકા ટંકારી ખાતે કેન્દ્રીય મંત્રી એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં ઉચ્ચ અધિકારીઓ d d o કલેક્ટર ને નાંદોદ ના તાલુકા વિકાસ અધીકારી સહિત અધીકારી હાજર ન રહેતા સ્ટેજ પર થી ટકોર કરી હતી નોંધનીય બાબત એ છે કે વ જોકે ગઈ કાલે રવિવાર હતો. કેન્દ્રીય મંત્રી એ ગઈકાલે અધિકારીઓ બાબતે કરેલ ટકોર ની અસર જોવા મળી આજે જયોર પાર્ટી ખતે ગઈ કાલ મંત્રી ની ટકોર બાદ
આજે જીઓર પાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના કાર્યક્રમ માં કલેક્ટર નર્મદા અને ડી આર ડી એ અધિકારી હાજર રહ્યા હતા . ગઈકાલ ની મંત્રી ની ટકોર ને કારણે આજે અધિકારીઓ હાજર રહ્યાં. કેન્દ્રસરકાર નો કાર્યક્રમ હોઈ અને અધિકારીઓ હાજર ન રહે તેથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ગઈકાલે બગડ્યા હતા.