DGCIએ ઝાયડસ કેડિલાને કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલની આપી મંજૂરી, જુઓ વીડિયો
Continues below advertisement
ઝાયડસ કેડીલાને કોરોના વેક્સીન માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. ઝાયડસ કેડીલાની ટ્રાયલના ફેઝ-2માં રસી અપાયા બાદ 95% લોકો કોરોના મુક્ત થયા હતા. હવે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે.
Continues below advertisement